વિજ્ઞાન વિષે આટલું જાણો.....

આપણા શરીરમાં રોજ ૧૫ હઝાર રક્તકણ બને છે અને નાશ પામેછે .


એક વાયોલીનમાં આશરે ૭૦ લાકડાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.


એક એવી માખી જેનું જીવન માત્ર એક જ દિવસનું છે


પારો એક એવી ધાતુ છે જે સામાન્ય વાતાવરણમાં પણ પ્રવાહી સ્વરૂપમાં રહે છે.


દરેક માણસની જીભની છાપ અલગ-અલગ હોય છે.


માણસ તેના આખા જીવન દરમ્યાન16,000 ગેલન પાણી પીવે છે.


Telekinesis એટલે મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી


ઇલેક્ટ્રીક બલ્બનો શોધક વૈજ્ઞાનિક થોમસ એડિશન અંધારાથી ખૂબ જ ડરતો હતો!


અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ હબલ રાખવામાં આવ્યું છે.


શનિ ગ્રહની ઘનતા એટલી ઓછી છે કે તે પાણીમાં પણ તરી શકે છે.


વોલ્ટાને ઈલેક્ટ્રિકલ સાયન્સના પિતામહ માનવામાં આવે છે.


આરસીડબલ્યુ સુપરનોવા ૯,૧૦૦ પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.


વીજળીના માપ માટે વપરાતો એકમ વોલ્ટ ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી એલસાન્ડ્રોવોલ્ટ ­ાના નામ પરથી રાખ્યો છે.


નાસાના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સુપરનોવાવિશે માહિતી મેળવી શકાઈ છે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top