શું તમે તાજ મહેલ વિશે આ જાણો છો?

* ૧૬૩૧ માં શાહજહાં એ
તેની પત્ની મુમતાઝ ની યાદ
માં ૩૭ અનુભવી કસ્બીઓ
ના માર્ગદર્શન હેઠળ ૨૦,૦૦૦
ચુનંદા કારીગરો વડે
આગ્રામાં બનાવ્યો. તે ૧૬૫૪
માં ૨૨ વર્ષે સંપુર્ણ કામ પૂરું
થયુ.
 

* આગ્રાથી ૩૨૨ કીલોમીટર દુર
મકરાણા નો રાજસ્થાની આરસપહાણ
મેળવવા ૧૮૦૦ મજૂરોએ ખાણ
ખોદકામ કરી ૨.૨૫
ટનના આરસના ચોસલા આગ્રા લાવવા ૧,૦૦૦
હાથી રોક્યેલા .યમુના નદીના કિનારે
૬.૭ મીટર ઉંચા ૯૫ ગુણ્યા ૯૫
મીટરના આરસના પ્લેટફોર્મ
પાર બાંધકામ શરુ
થયા પછી ૩૯.૫ મીટર
ઉંચા ચાર મિનારાવાળો અને
૬૫.૫ મીટર
ઉંચો ગુંબજવાળો તાજ મહેલ
બનતા ૨૨ વર્ષ લાગ્યા.
તેમાં આરસપહાણનો ૯,૪૦,૦૦૦
ઘન મીટર જથ્થો વપરાયો .
 

* તાજમહેલ માં બગદાદથી આરસપહાણ પાર મરોડદાર
અક્ષરો કોતરનાર
કારીગરો આવ્યા, મધ્ય
એશિયા ના બુખારા નગરમાંથીએક
શિલ્પીને આરસપહાણ
ના ફૂલો કોતરવા બોલાવ્યો ,વીરાટ
કદ ના ગુંબજો બાંધવા ખાસ
તુર્કીના ઇસ્તમ્બુલ
થી કારીગરો બોલાવ્યા ,સમરક્નદ
થી મિનારનો ખાસ કારીગર
આવ્યો અને માસ્ટર
કડીયો અફઘાનિસ્તાન
ના કંદહારનો આવ્યો હતો.
 

*તાજમહેલમાં અકીક ,ગોમેદ,પીરોજ ,કાચમણી ,જારગન
જેવા સ્ફટિકમય
રંગબેરંગી પત્થરો ૪૦
જાતના રત્નો ની કિમંત
બાંધકામ માં વપરાયેલ આરસ
કરતાં પણ મોંઘી હતી.
 

* તાજમહેલ વહેલી સવારે
આછો સિલેટીયો
 

* તાજમહેલ બપોરે બરફ જેવો
 

* તાજમહેલ સૂર્યાસ્ત વખતે
ગુલાબી
 

* તાજમહેલ પૂનમની રાત્રે
આછા ભૂરા રંગ નો દેખાય છે.
 

* તાજમહલ પ્રત્યેક વર્ષે ૨૦ સે
૪૦ લાખ દર્શકોને આકર્ષિત
કરે છે, જેમાં સે
૨૦૦,૦૦૦થી અધિક
વિદેશી હોય છે.
 

* આધુનિક વિશ્વ ના સાત
આશ્ચર્યોંમાં પ્રથમ સ્થાન
પામ્યો છે. આ સ્થાન
વિશ્વવ્યાપી મતદાનથી થયું
હતું. જ્યાં આને દસ કરોડ઼ મત
મળ્યાં હતાં.
 

* વિશાળ ૩૦૦ વર્ગ
મીટરનો ચારબાગ , એક
મોગલબાગ. આ કૉમ્પ્લેક્સને ઘેરે
છે. આ બાગમાં ઊઁચે ઉઠેલા પથ છે. આ
પથ આ ચાર બાગને ૧૬ નિમ્ન
સ્તર પર
બનેલી ક્યારિઓમાં વહેંચે છે.
બાગની મધ્યમાં એક ઉચ્ચસ્તર
પર
બલા તળાવમાં તાજમહલના પ્રતિબિમ્બનું
દર્શન થાય છે. આ
મકબરા તથા મુખ્યદ્વારની મધ્યમાં બનેલો છે.
આ પ્રતિબિમ્બ તાજ
મહલની સુંદરતાને ચાર ચાઁદ
લગાવે છે. અન્ય સ્થાનોં પર
બાગમાં વૃક્ષોને હારમાળા છે
તથા મુખ્ય
દ્વારથી મકબરા સુધી ફુવારા છે.આ
ઉચ્ચ સ્તરના કે તળાવને અલ
હૌદ અલ કવથાર કહે છે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top