શું તમે જાણો છો?

(1)ક્રૂઝર લાઈનર QE2 નામના જહાજને માત્ર 6 ઈંચ જેટલું અંતર કાપવા એક ગેલન ડીઝલની જરૂર પડે છે.

(2)'Racecar' and kayak' શબ્દ સીધી અને ઉંધી એમ બંને તરફથી વાંચતા સમાન રહે છે.


(3)TYPEWRITER શબ્દ કોમ્પ્યુટરના કિબોર્ડની માત્ર એક લાઈનમાં આવેલા શબ્દો દ્વારા ટાઈપ થતો સૌથીલાંબો શબ્દ છે.


(4) મહિલા પુરૂષો કરતાં બે ગણી વધુ આંખો પટપટાવે છે.


(5)દરેક અમેરિકન તેના જીવનનો સરેરાશ 6 મહિનાનો સમય ટ્રાફિક સિંગ્નલ પર રાહજોવામાં પસાર કરે છે.


(6)મોટાભાગની જાહેરાતોમાં ઘડિયાળોમાં 10 વાગ્યાનો સમય દર્શાવવામાં આવે છે.


(7)ઈ.સ 1932માં શિયાળામાં એટલી ઠંડી પડી હતી કે પ્રખ્યાત નાયગ્રાનો ધોધ જામી ગયો હતો.


(8)આપણું જઠર દર બે અઠવાડિયે લાળનું જવું પડ તૈયાર કરે છે. જો આમ ન બને જઠર જ પચી જાય.


(9) "Abstemious" અને"Facetious." શબ્દોમાં અંગ્રેજી ભાષાના સ્વર ક્રમાનુસાર આવે છે.


(10) "indivisibility ­" એક માત્રશબ્દછે જેમાં એક જ સ્વર (આઈ)પાંચ વખત આવે છે.


(11) શું તમે જાણો છો કે મગર એક નાના પૂલમાં પોતાના શરીરનો વિકાસ કરી શકતો નથી. એટલ કે જો તમે એક મગરના બચ્ચાને એક્વેરિયમમાં મૂકીદો તો તે તેના બાકી જીવન દરમિયાન એટલી જ નાની અવસ્થામાં રહેશે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top