1. " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી " એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા?

 • એફ.ડબ્લ્યુ એસ્ટન

2. પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ )કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા?

 • જોહાન વિલ્હેમ રિટર- 1801

3. સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?

 • સૌથી વધારે લાલ અનેસૌથી જાંબલી

4. પ્રકાશ ની પરિભાષા જણાવો ?

 • "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ."

5. ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?

 • વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

6. માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?

 • કુલ :213

7. સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે?

 • સ્કંધમેખલામાં :04,નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01

8. પગમાં કેટલા હાડકા હોય છે ?

 • (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું:01, ઘૂંટણનો સાંધો:01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14

9. હાથમાં કેટલા હાડકા હોય છે ?

 • (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી:02, કાંડાના હાડકા:08, હથેળીના હાડકા:05, આંગળીઓના હાડકા :14

10. કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?

 • 33 મણકા

11. માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?

 • પાંસળીઓની બાર જોડ:24, પાંસળીઓ વચ્ચેનું હાડકું:01

12. મનુષ્યની ખોપરીમાંકેટલા હાડકા હોય છે?

 • માથાના હાડકા :08,ચેહરાના હાડકા :14

13. પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણકરતા કેટલો સમય લાગે છે ?

 • 23 કલાક અને 56 મિનીટ લાગે છે.

14. સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયાગ્રહને લાગે છે ?

 • પ્લૂટોને (248 વર્ષ)

15. સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?

 • બુધને (88 દિવસ)

16. ચંદ્રગ્રહણ ક્યારેથાય છે ?

 • સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે.ચંદ્રગ્રહણ પૂનમનાદિવસે થાય છે.

17. સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?

 • સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે.સૂર્યગ્રહણ અમાસનાદિવસે થાય છે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top