1. વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?

 • નાઈટ્રોજન :78 % , ઓક્સિજન:21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

2. માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?

 • 160 -170 km

3. માથાના વાળ પ્રતિમાસ કેટલાવધી જાય છે ?

 • 11-12 ઈંચ

4. પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?

 • પદાર્થના દળમાં

5. મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?

 • ભૂરો

6. બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?

 • મિથેન વાયુ

7. માનવીની ચામડી મહતમ કેટલુંતાપમાન સહન કરી શકે છે ?

 • 60* સે.

8. વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?

 • વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર

9. સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?

 • ભૌતિક વિજ્ઞાન

10. પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?

 • પાણીમાં

11. આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".

 • શ્રીનિવાસ રામાનુજન

12. શરીરનું કયું અંગ, પાણી,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?

 • ચામડી

13. સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?

 • જે.એચ.ટસેલ

14. એક્સરે ખરેખર શું ચીજ છે ?

 • વીજ ચુંબકીય તરંગો

15. ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?

 • લાલ , લીલો , વાદળી

16. બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?

 • પિતાના રંગસૂત્ર

17. કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?

 • સિલિકોનમાંથી

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top