1. જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
  • કાચનું પાત્ર

2. અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
  • સિલિકોન વપરાય છે .

3. એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |? 

  • 7 એકમો

4. સામાન્ય સંજોગોમાં (તાપમાન25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?

  • 346 મી /સેકંડ

5. કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે ...

  • પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોયછે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .

6. બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબીજાય છે ?

  • બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે.

7. દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?

  • રેનિન

8. મોતીના મુખ્ય ઘટકો જણાવો ?

  • કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

9. શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?

  • ત્વચા

10. કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?

  • કાર્બન ડાયોકસાઇડ

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top