1. મનુષ્યના કયા અંગમાં લસીકાકણો પેદા થાય છે ?
  • પિતાશયમાં

2. કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
  • લાલ રંગની

3. સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
  • અલ્ટ્રાવાયેલેટ કિરણ

4. પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
  • ઘોડાનું

5. વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
  • ટેકોફેરોલ

6. હાઇડ્રોપોનીક્સ શું છે ?
  • માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .

7. મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
  • કાર્લવોર્ન ડ્રીચ

8. પ્રાચીન કાળના અશ્મિ કેટલાવર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
  • કાર્બન ડેટિંગ

9. કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
  • ચામાચિડિયું

10. અશ્રુગેસ કયો છે ?
  • ક્લોરો એસીટોફીનોન

11. ઉનના રેશા શાના બનેલા હોય છે ?
  • કેરોટીન

12. ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
  • કેરોટીન

13. કયો વાયુ સ્ફૂર્તિદાયક છે?
  • ઓઝોન વાયુ

14. માખણ માં કયો એસિડ હોય છે ?
  • બ્યુટ્રીક


તમારા મીત્રો ને SHARE કરી એમને પણ પોસ્ટ વંચાવો.....

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top