“We owe a lot to the Indians, who taught us how to count,without which no worthwhile scientific discovery could have been made”
-Albert Einstein
 “Many of the advances in the sciences that we consider today to have been made in Europe were in fact made in India centuries ago”
-Grant Duff, British Historian of India
 શું તમે આ જાણો છો?
  • ભારતે તેના ૧૦૦૦૦ વર્ષ ના ઇતિહાસ મા ક્યારેક કોઈ બીજા દેશ પર ચઢાઈ નથી કરી…!!
  • નંબર ની શોધ સૌ પ્રથમ ભારત ના આર્ય ભટ્ટે કરી… આ રહી તેની સાબિતી:
 
પાંચમી સદી મા પંચ સિધ્ધાંતિકા તરીકે આ પદ્ધતિ જાણીતી હતી, જેનો ઉલ્લેખ વૈદિક સમય મા ઈ.સ. પૂર્વ ૨૦૦૦ પહેલા પણ છે..
  • બુદ્ધાયાને પ્રથમ વખત પાઈ ની કિંમત શોધી.
  • દુનિયાની પ્રથમ યુનિવર્સીટી તક્ષશિલા મા સ્થપાઈ, ઈ.સ. પૂર્વ  ૭૦૦ માં….૧૦૫૦૦ વિદ્યાર્થીઓ કરતા પણ વધુ સંખ્યા માં વિદ્યાર્થીઓ ૬૦ થી વધુ વિષયો નો અભ્યાસ કરતા..!!
  • યુનિવર્સીટી ઓફ નાલંદા ઈ.સ. ૩૦૦ ની આસપાસ સ્થપાઈ, જે ભારતીય શિક્ષણ ની એક મહાન સિદ્ધિ હતી..
  • જુલાઈ ૧૯૮૭, ફોર્બ્સ મેગેઝીન ના એક લેખ ના બેઠા શબ્દો:
 
Sanskrit is the mother of all the European languages. Sanskrit is the most suitable language for computer software.
  • આજ ના ખગોળશાસ્ત્રી એ જે શોધ્યું તેના હજારો વર્ષ પહેલા ભાસ્કરચાર્યે એ શોધી કાઢ્યું હતું કે, સુર્ય ની પ્રદક્ષિણા કરવામાં પૃથ્વી ને કેટલો સમય લાગે..!! – 365.258756484 દિવસ
  •  ચરક એ ભારતીય આયુર્વેદ ના પિતા કહેવાય જેણે ૨૫૦૦ વર્ષ પહેલા આયુર્વેદ સંગ્રહિત કર્યું..! આજે લોકો એલોપથી માંથી આયુર્વેદિક તરફ વળી રહ્યા છે.
  • નૌકાયાન્શાસ્ત્ર (The art of Navigation) ની શોધ ૬૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીએ થઇ હતી..(The word Navigation is derived from the Sanskrit word नावगतिः)
  • ચેસ(અષ્ઠપદ) ની શોધ પણ ભારત મા જ થઇ છે…!
  • શુશ્રુત એ સર્જરી ના પિતા કહેવાય છે….
“2600 years ago Shushruth and health scientists of his time conducted complicated surgeries like cesareans, cataract, artificial limbs, fractures, urinary stones and even plastic surgery and brain surgery.Usage of anesthesia was well known in ancient India”
-European general of medical sciences, year 1986
 ખગોળશાસ્ત્ર (ASTRONOMY)
 
એક ગ્રીક ચિંતક એપોલોનીયસ પણ ભારત વિષે આવું કહે છે…
In India I found a race of mortals living upon the earth, but not adhering to it. Inhabiting cities, but not being fixed to them, possessing everything but possessed by nothing.
ઈ.સ. ૨૦૦૦ પૂર્વે ઋગ્વેદની અંદર ખગોળશાસ્ત્ર નો પ્રથમ વાર ઉલ્લેખ જોવા મળે છે…
ગ્રહણ ની ગણતરી તથા પૃથ્વી નો પરિઘ પણ સૌ પ્રથમ શોધનાર ભારત જ છે….

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન (PHYSICS & CHEMISTRY)
 
એ.એલ.બેશ્મેન જે ઓસ્ટ્રેલિયન ઇન્ડોલોજીસ્ટ છે તેમનું કહેવું છે,
Ancient Indian theories lacked an empirical base, but they were brilliant imaginative explanations of the physical structure of the world, and in a large measure, agreed with the discoveries of modern physics.
અણુ-પરમાણુની શોધ કરનાર ઋષિ કણાદ હતા, જેને આજ ની ભાષા મા Indian Ideas on Atomic Physics એવું કહી શકાય…

MEDICAL SCIENCE
અમેરિકાનાં એક ચિંતક થોરો કહે છે,
In the great teaching of the Vedas, there is no touch of sectarianism. It is of all ages, climates and nationalities, and is the royal road for the attainment of the Great Knowledge
શાસ્ત્રકર્મ = The Art of Surgery,
આયુર્વેદ = The Science of Longevity,
યોગ = The great Indian Psychology discovered by sage Patanjali…

THE FINE ARTS
મેક્ષ મૂલર જે જર્મન ઇન્ડોલોજીસ્ટ છે તેનું કહેવું છે..
If I am asked which nation had advanced in the ancient world in respect of education and culture, then I would say it was – India
સંગીત, ચિત્રકળા, ભાષાશાસ્ત્ર, નૃત્ય, નાટ્યકળા…આ બધું પણ આપણે ત્યાં વિકસેલ જ હતું..

PHILOSOPHY
 
અમેરિકાનાં એક લેખક માર્ક ટ્વેઇન કહે છે,
In religion, India is the only millionaire …. The One land that all men desire to see and having seen once, by even a glimpse, would not give that glimpse for all the shows of all the rest of the globe combined
વેદ, ગીતા, ઉપનિષદ જેવા મહાન ગ્રંથો ની રચના અહીં થઇ છે જે ભારતીય તત્વજ્ઞાન ના સ્તંભો  છે….

અત્યારની માહિતી:
દુનિયા ની પ્રથમ લોકશાહી, જેના પ્રધાનમંત્રી એક સ્ત્રી હતા…
દુનિયામાં ન્યુક્લીયર-પાવર (અણુશક્તિ)માં ભારત નો ૭ મો ક્રમ છે…
વિશ્વનું ટોપ-5 માં આવતું અર્થતંત્ર..
વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત છે…

30 લાખથી પણ વધુ ભારતીયો અમેરિકામાં રહે છે જેમાંથી….
અમેરિકાનાં ડોક્ટરો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ, વગેરે ઉચ્ચતર વિજ્ઞાન-ક્ષેત્રોમાં ભારતીયો બહોળી સંખ્યા ધરાવે છે અને તેમના નામનો ડંકો વાગે છે…



અંતિમ યાદ રાખવા નો સંદેશ :
 
માનવની શ્રેષ્ઠતાનો આધાર સંસ્કૃતિ પર રહેલો છે….
યજુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણે (7/14: Sa Prathama Sanskriti Vishwara) ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રથમ સંસ્કૃતિ છે…
ઘણી નાની વસાહતો બનેલી હતી પણ તેઓ એક નાનકડા પ્રદેશ પૂરતી જ સીમીત હતી.. એકમાત્ર ભારતીય સંસકૃતિને પ્રથમ વૈશ્વિક સંસ્કૃતિ કહી શકીએ..
ભારતીય સંસ્કૃતિ = મનુષ્ય અને માનવ્યની સંસ્કૃતિ = એવી સંસ્કૃતિ કે જે માણસની અંદર માનવ મૂલ્ય નિર્માણ કરે છે

ભારતીય સંસ્કૃતિની થોડી અદ્વિતીય બાબતો :
- વિચારોની સ્વતંત્રતા
- દરેક વિચારને મુક્તપણે ખીલવાનું મળતુ વાતાવરણ
- આસ્તિક & નાસ્તિક – બન્ને પ્રકારની વિચારધારાનો સ્વીકાર
- આત્મા એ સર્વોપરીનો અંશ છે
- દરેક ને પોતાની શ્રધ્ધા પ્રમાણે ભગવાન નો આકાર અને કલ્પના સ્વીકારવાની સ્વતંત્રતા
- દરેક વિચારધારા એ ભારતીય સંસ્કૃતિનું અંગ છે
- બગીચામાં વિવિધ પ્રકારનાં વનસ્પતિ અને ફૂલ હોય છે… તેમની વિવિધતા બગીચાની સુંદરતા વધારે છે… એવું જ ભારતીય સંસ્કૃતિનું છે..
ડો. આર્નોલ્ડ ટોયાન્બી (અંગ્રેજી ઇતિહાસકાર 1889-1975) કહે છે…
It is already becoming clearer that a chapter which has a western beginning will have to, have an Indian ending if it is not to end in the self-destruction of the human race… At this supremely dangerous moment in history the only way of salvation for mankind is the Indian Way..

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top