➜ નિયામક સાહેબની અધ્યક્ષતામાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓશ્રી ની મિટિંગ બોલાવવામાં આવી છે.આ મીટીંગમાં નીચેની બાબતોની ચર્ચા કરવામાં આવશે..
➱ પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )
➱ વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત
➱ પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.
➱ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.
➱ અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.
➱ પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.
➱ મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.
➱ મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.
➱ રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,
➱ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.
➱ વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...
Info By Ganpat Dabhani

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top