ખાસ નોંધ: જે વ્યક્તિઓએ  લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ
તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
| જગ્યા નું નામ | જાહેરાત | સુચના | ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના | |
| ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) માટેનું અરજી પત્રક | View | View | View | Apply | 
સર, નમસ્તે,
ReplyDeleteકઇ સરકારી શાળાના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કયા વિષયની અને કઇ કેટેગરીની જગ્યા શિક્ષણ સહાયકથી ભરવાપાત્ર છે તે જણાવશો તો આપની મહેરબાની થશે..! આભાર સહ..! - બી.અર્જુન