ખાસ નોંધ: જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ
તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
જગ્યા નું નામ | જાહેરાત | સુચના | ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના | |
ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) માટેનું અરજી પત્રક | View | View | View | Apply |
સર, નમસ્તે,
ReplyDeleteકઇ સરકારી શાળાના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કયા વિષયની અને કઇ કેટેગરીની જગ્યા શિક્ષણ સહાયકથી ભરવાપાત્ર છે તે જણાવશો તો આપની મહેરબાની થશે..! આભાર સહ..! - બી.અર્જુન