સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં AGE LIMIT મુકી છે. ઘણા બધા લોકો આ AGE LIMIT ને કારણે ફોર્મ ભરી શકે તેમ નથી. તો તેના વિરોધ માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો.   

Abhay Ghodasara Kolki :-  9898127581

Post a Comment

  1. જીતુંભાઈ age limitની વાત કરિએ તો હમણાં આવેલ RFO ની ભરતી ૨૫ વર્ષ બાદ આવેલ છે છતાં તેમા પણ AGE LIMIT 30 વર્ષ જ છે
    હવે સરકાર હસ્ત ની ભરતીમાં આનૉ વિરૉધ આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી કશૂં મળશે નહી કારણ કે બંધારણમાં પણ ઉંમરની જોગવાઈ છે જ .
    મિત્તૉ હાઈકૉર્ટ પણ બંધારણ ને ધ્યાનમાં રાખી ચુકાદૉ આપે છે એટલે કેસ હારવાની શકયતા 100% છે
    મિત્તૉ બંધારણમાં તૉ FULL PAY ની જૉગવાઈ છે પણ રાજય સરકાર FIX PAY આપે છે આપણે કેસ કરી ને શું તૉડી નાખયું કૉર્ટ માં પણ તારીખ પર તારીખ જ આવે છે
    FULL PAY વિશે ગુજરાત ની આમ જનતા ને પુછીએ તૉ કહે છે માસ્તર અને પૉલિસ વાળાઓને ફુલ પગાર અપાય જ નહિ
    વિધાનસભા ની ચુંટણી પહેલા અમુક શિક્ષણના નેતાઓ એ કહેલું કે આ સરકાર વિરુધ મતદાન કરીશુ
    લોકો એ શુ જવાબ આપયો તે તમે બધા જાણો જ છો
    ટુંકમાં આ સરકાર અને ગુજરાતની જનતા તો એવું જ ઇચ્છે છે કે FULL PAY કે ઉંમર ની છુટ ન મળે
    મિત્તો જોઈએ તો આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી ખાતો નથી ખાવા દાતો નથી એવુ થઈ શકે છે

    ReplyDelete
  2. રોનકભાઈ age limitની વાત કરિએ તો હમણાં આવેલ RFO ની ભરતી ૨૫ વર્ષ બાદ આવેલ છે છતાં તેમા પણ AGE LIMIT 30 વર્ષ જ છે
    હવે સરકાર હસ્ત ની ભરતીમાં આનૉ વિરૉધ આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી કશૂં મળશે નહી કારણ કે બંધારણમાં પણ ઉંમરની જોગવાઈ છે જ .
    મિત્તૉ હાઈકૉર્ટ પણ બંધારણ ને ધ્યાનમાં રાખી ચુકાદૉ આપે છે એટલે કેસ હારવાની શકયતા 100% છે
    મિત્તૉ બંધારણમાં તૉ FULL PAY ની જૉગવાઈ છે પણ રાજય સરકાર FIX PAY આપે છે આપણે કેસ કરી ને શું તૉડી નાખયું કૉર્ટ માં પણ તારીખ પર તારીખ જ આવે છે
    FULL PAY વિશે ગુજરાત ની આમ જનતા ને પુછીએ તૉ કહે છે માસ્તર અને પૉલિસ વાળાઓને ફુલ પગાર અપાય જ નહિ
    વિધાનસભા ની ચુંટણી પહેલા અમુક શિક્ષણના નેતાઓ એ કહેલું કે આ સરકાર વિરુધ મતદાન કરીશુ
    લોકો એ શુ જવાબ આપયો તે તમે બધા જાણો જ છો
    ટુંકમાં આ સરકાર અને ગુજરાતની જનતા તો એવું જ ઇચ્છે છે કે FULL PAY કે ઉંમર ની છુટ ન મળે
    મિત્તો જોઈએ તો આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી ખાતો નથી ખાવા દાતો નથી એવુ થઈ શકે છે

    ReplyDelete

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

Top