વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ મહિલાઓ

રાજયકર્તા – રઝિયા સુલતાન (ઇ.સ. ૧૨૩૬)

વડા પ્રધાન – ઇન્દિરા ગાંધી(ઇ.સ. ૧૯૬૬)

રાજયપાલ – સરોજિની નાયડુ (ઇ.સ. ૧૯૪૭)

મુખ્‍ય પ્રધાન – સુચેતા કૃપલાની (ઇ.સ. ૧૯૬૩)

કૉંગ્રેસ પ્રમુખ – સરોજિનીનાયડુ (ઇ.સ. ૧૯૬૩)

સંયુકત રાષ્‍ટ્રસંઘની સામાન્‍ય સભાના પ્રમુખ – વિજયાલક્ષ્‍મી પંડિત (ઇ.સ. ૧૯૫૩)

કેન્દ્રિય પ્રધાન – રાજકુમારી અમૃતકૌર (ઇ.સ. ૧૯૫૨)

રાજયમાં પ્રધાન – વિજયાલક્ષ્‍મી પંડિત (ઉત્તરપ્રદેશ)(ઇ ­.સ. ૧૯૩૭)

ઇગ્લિશ ખાડી તરનાર – આરતી સહા (ઇ.સ. ૧૯૫૯)

વિશ્ર્વસુંદરી – રીટા ફરિયા(ઇ.સ. ૧૯૬૨)

જ્ઞાનપીઠ અવૉર્ડ વિજેતા – આશાપૂર્ણા દેવી (ઇ.સ. ૧૯૭૬)

એવરેસ્‍ટ વિજેતા – કુ. બચેન્‍દ્રી પાલ (ઇ.સ. ૧૯૮૪)

ન્‍યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ – મીરા સાહિબ ફાતીમાબીબી (ઇ.સ. ૧૯૮૯)

મુખ્‍ય ન્‍યાયાધીશ હાઇકોર્ટ – લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)(ઇ.સ. ૧૯૯૧)

ઉચ્‍ચ પોલીસ ઑફિસર (આઇ. પી. એસ.) – કિરણ બેદી (ઇ.સ. ૧૯૯૦)

નોબેલ પારિતોષિક વિજેતા – મધર ટેરેસા (ઇ.સ. ૧૯૭૯)

બુકર પ્રાઇઝ વિજેતા – અરુંધતી રોય (ઇ.સ. ૧૯૯૭)


ઑલિમ્પિક દોડ ફાઇનલ – પી. ટી.ઉષા (ઇ.સ. ૧૯૮૪)

ઇંગ્લિશ ચેનલ ઝડપથી તરનાર –અનીતા સૂદ (ઇ.સ. ૧૯૮૯)

ફ્રેંચ ઑપન બૅડમિન્‍ટન વિજેતા – અપર્ણા પોપટ (ઇ.સ. ૧૯૯૪)

અવકાશયાત્રી – કલ્‍પના ચાવલા (ઇ.સ. ૧૯૯૭)

યુદ્ઘમાં પ્રત્‍યક્ષ લડનાર– રાણી લક્ષ્‍મીબાઇ (ઇ.સ. ૧૮૫૭)

પાયલટ – દુર્ગા બેનરજી (ઇ.સ.૧૯૯૩)

વિદેશમાં એલચી – લતા પટેલ, બ્રિટન (ઇ.સ. ૧૯૯૭)

પ્રાણીમિત્ર અવૉર્ડ વિજેતા– શ્રીમતી મેનકા ગાંધી (ઇ.સ.૧૯૯૬)

મેગ્‍સેસે અવૉર્ડ વિજેતા –મધર ટેરેસા (ઇ.સ. ૧૯૬૨)

સ્‍ટંટ કવીન – નાદિયા (ઇ.સ. ૧૯૪૫)

સિંધિયા સ્ટિમ નૅવિગેશન કંપનીમાં મે. ડિરેકટર – સુમતી મોરારજી (ઇ.સ. ૧૯૯૦)

ભારતીય બૅરિસ્‍ટર –કાર્નેલિયા સોરાબજી (ઇ.સ. ૧૯૯૦)

દાદાસાહેબ ફાળકે અવૉર્ડ વિજેતા – દેવીકારાણી (ઇ.સ. ૧૯૭૦)

ચેરપર્સન નૅશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડ – ડૉ. કુ.અમૃતા પટેલ (ઇ.સ. ૧૯૯૯)

બે વખત એવરેસ્‍ટ વિજેતા ભારતીય સ્‍ત્રી – સંતોષ યાદવ(ઇ.સ. ૧૮૮૫)

રેલવે ડ્રાઇવર – સુરેખા યાદવ (ઇ.સ. ૧૯૯૨)

સ્‍ટૉક એક્ષ્‍ચેજની પ્રમુખ– ઓમાના અબ્રાહમ (કોટ્ટાયામ)(ઇ.સ ­. ૧૯૯૨)

રેલવે સ્‍ટેશન માસ્‍ટર – રિન્‍કુ સિન્‍હા રૉય (ઇ.સ. ૧૯૯૪)

બસ ડ્રાઇવર – કન્‍યાકુમારીની વસંથકુમારી(ઇ.સ. ­ ૧૯૯૨)

પ્રેસ ફોટોગ્રાફર – હોમાઇ વ્‍યારબાલા (ઇ.સ. ૧૯૯૦)

વાઇસ ચાન્‍સેલર – હંસા મહેતા – મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા (ઇ.સ. ૧૯૮૦)

શ્રીમતી પ્રતિભા પાટીલ – રાષ્‍ટ્રપતિ (ઇ.સ. ૨૦૦૭)

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top