વડા પ્રધાન ની માહિતી

નામ સમયગાળો પક્ષ


શ્રી જવાહરલાલ નેહરુ   ૧૫-૦૮-૪૭ થી ૨૭-૦૫-૬૪    કોંગ્રેસ


શ્રી ગુલઝારીલાલ નંદા (કાર્યકારી ) ૨૭-૦૫-૬૪ થી ૦૯-૦૬-૬૪   કોંગ્રેસ


શ્રી લાલબહાદુર શાસ્ત્રી ૦૯-૦૬-૬ ­૪ થી ૧૧-૦૧-૬૬   કોંગ્રેસ


શ્રી ગુલઝારીલાલ નંદા(કાર્યકારી) ૧૧-૦૧-૬૬ થી ૨૪-૦૧-૬૬   કોંગ્રેસ


શ્રીમતી ઇન્દીરા ગાંધી ૨૪-૦૧-૬૬ થી ૨૪-૦૩-૭૭   કોંગ્રેસ


શ્રી મોરારજી દેસાઈ ૨૪-૦૩-૭૭ થી ૨૮-૦૭-૭૯   જનતા પક્ષ


શ્રી ચોધરી ચરણસિંહ ૨૮-૦૭-૭૯ ­ થી ૧૪-૦૧-૮૦   લોકદળ


શ્રીમતી ઇન્દીરા ગાંધી ૧૪-૦૧-૮૦ થી ૩૧-૧૦-૮૪   કોંગ્રેસ


શ્રી રાજીવ ગાંધી ૩૧-૧૦-૮૪ થી ૦૧-૧૨-૮૯   કોંગ્રેસ


શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ ૦૨-૧૨-૮૯ થી ૧૦-૧૧-૯૦   જનતાદળ


શ્રી ચંદ્રશેખર૧૦-૧૧- ­૯૦ થી ૨૧-૦૬-૯૧   સમાજવાદી


શ્રી પી.વી.નરસિંહરાવ ­૨૧-૦૬-૯૧ થી ૧૬-૦૫-૯૬   કોંગ્રેસ

શ્રી અટલબિહારી વાજપેયી ૧૬-૦૫-૯૬ ­ થી ૦૧-૦૬-૯૬   ભાજપ


શ્રી એચ. ડી. દેવગૌડા ૦૧-૦૬-૯૬ ­ થી ૨૧-૦૪-૯૭   જનતાદળ


શ્રી આઇ.કે.ગુજરાલ ૨૧- ­૦૪-૯૭થી ૧૮-૦૩-૯૮   જનતાદળ


શ્રી અટલબિહારી વાજપેયી ૧૯-૦૩-૯૮ ­ થી ૧૩-૧૦-૯૯   ભાજપ


શ્રી અટલબિહારી વાજપેયી ૧૩-૧૦-૯૯ ­ થી ૨૨-૦૫-૦૪   ભાજપ


શ્રી ડો મનમોહન સિંહ ૨૨-૦૫-૦૪ થી આજ સુધી ચાલુ    કોંગ્રેસ

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top