1. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ? 

  • વિદ્યાગૌરી નીલકંઠ

2. હવામાં રહેલ ભેજને માપનારસાધનને શું કહેવાય? 

  • હાઈગ્રોમીટર

3. સ્વામિનારાયણ સંપ્રદાયનાસ્થાપક કોણ હતા? 

  • સ્વમી સહજાનંદ

4. ભારતીય રાષ્ટ્રીય કોંગેસના પ્રથમ પ્રમુખ કોન હતાં ? 

  • વ્યોમેશચંદ્ર બેનરજી

5. ‘વિશ્વસુંદરી’ ­ નો તાજ પામનાર પ્રથમ ભારતીય સ્ત્રી કોણ ? 

  • રીતા ફારિયા (1966)

6. હિંદુ ધર્મનું પુનરુત્થાન કોણે આભારી છે? 

  • શંકરાચાર્ય

7. રામાનુંજચાર્ય ­ે કયો સિધ્ધાંત આપ્યો? 

  • વિશિષ્ટાદૈત્ય

8. ‘પદાર્થ નાના કણોના બનેલા છે.’ એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું? 

  • કણદ

9. ભારતમાં અંગ્રેજી રાજયના છેલ્લા વાઈસરોય કોણ હતા? 

  • લોર્ડ

10. માઉન્ટ્બેટન ભારતમાં અંગ્રેજી શિક્ષણના પ્રવર્તક કોણ હતા? 

  • લોર્ડ મેકોલે

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top