1. ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રની રાજનીતિ અમલમાં મૂકી હતી? 
  • મેક્યાવિલી 

2. કોને ગુજરતના ‘મહાકવિ’ કહેવામાં આવે છે? 
  • નાનાલાલ,પ્રમાનં ­દ
  3. ભારતમાં બેંકોનું રાસ્ટ્રીયકરણ કોણે કર્યું?
  • ઈન્દિરા ગાંધી
  4. મહાકવિ પ્રમાનંદ કયા નગરના વતની હતા? 
  • વડૉદરા
  5. ‘સોક્રેટિસ’ નવલકથાના લેખક કોણ છે? 
  • દર્શક
6. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે?
  • રાજ્યશાસ્ત્ર
  7. ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે? 
  • મોતીભાઈ અમીન
  8. ‘મારું જીવન એજ મારો સંદેશ’ કોની ઉકિત છે? 
  • ગાંધીજી
  9. હિંદુસ્તાનમાં ­ 1854 પહેલી વહેલી ટિકિટ પર કોનુંચિત્ર હતું? 
  • રાણી વિક્ટોરિયા
  10.ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર તે કઈ સંસ્કૃત કૃતિ?
  • ભગવતગીતા

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top