ધો. 1 થી 5ના પ્રાઇમરી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા ટીચર્સ એલિજિબિલિટી ટેસ્‍ટ (TET-1) માહિતી સંભવિત તારીખો જાહેર કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, રાજય પરીક્ષા બોર્ડની મીટીંગ્‍માં થયેલી ચર્ચા મુજબ TET-1 ૩જી ઓગસ્‍ટે જયારે TET-2 ર૦ મી જુલાઇએ અને હેડ માસ્‍ટર માટેની TET ૧૭મી ઓગસ્‍ટે લેવાઇ એવી શકયતાઓ છે. પરીક્ષાની આ તારીખો સંભવિત છે પરંતુ પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે.

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top