CBSE ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પહેલી માર્ચથી પ્રારંભ
અમદાવાદ :

સેન્ટ્રલ
બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધો. ૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પહેલી માર્ચથી પ્રારંભ થનાર છે. દેશભરમાંથી ખાસ કરીને ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમની યાદી ટૂંક સમયમાં જાહેર કરાશે. મહત્વની વાતતો છે કે સીબીએસઇમાં ધો. ૧૦માં વિદ્યાર્થીઓને પરીક્ષાના બે વિકલ્પ આપવામાં આવે છે. એક શાળા કક્ષાએથી અને બીજો વિકલ્પ બોર્ડનો આપવામાં આવે છે. જો કે ધો. ૧૦માં મોટાભાગના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી ડરતા હોવાથી શાળાન વિકલ્પ અપનાવે છે.
Stay Connected With www.rbpatel.in For Latest Updates

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top