ઘણા મિત્રો જુદા જુદા સવાલો ફેસબૂક, ફેસબૂક ગ્રુપ, ફોન, મેઈલ કે અન્ય રીતે પૂછતા હોય છે. અને ઘણા મિત્રો આ સવાલોના જવાબો જાણતા હોય છે. પણ મોટી ખોટ તો એ છે કે આવા પૂછેલા સવાલ જવાબ નો સંગ્રહ પછી મળતો નથી. તો આપને એક નમ્ર વિનંતી છે કે તમે તમારા પશ્નો હવે એજ્યુસફર ટીમે શરુ કરેલ નવી વેબસાઈટ www.asksafar.com પર પુછો જેથી ભવિષ્યમાં બિજા કોઈ મિત્રને તે પ્રશ્ન ફરીવાર ઉભો થાય તો તેને સરળતાથી જવાબ મળી રહે.

Post a Comment

 1. Great Job Kamleshbhai.
  Ane Website Vishe Mahiti Aapvaa Badal Ronakbhai Aapno pan aabhar.

  ReplyDelete
 2. આભાર રોનકભાઈ
  આપે સાઈટની વિગત મૂકી તે બદલ એજ્યુ સફર ટીમ વતી આપનો આભાર માનું છું.
  અને આપને નમ્ર વિનંતી કે કમલેશભાઈ એ નહિ પણ આખી ટીમની મહેનત છે જે સુધારો કરશો.
  ફરી એક અપીલ કે સૌ કોઈ વાચક મિત્રો સવાલ પૂછવા અને જવાબ આપવા આપને આમત્રણ છે. આપને સાઈટ ઉપયોગી થાય અને જરૂરી ફેરફાર જણાવશો.
  આભાર.

  ReplyDelete

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top