તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે મુક્શો ?

તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી મુક્વુ એકદમ સરળ છે. ફક્ત નીચે આપેલ સ્ટેપ અનુસરો.

સૌ પ્રથમ તમારાબ્લોગરના ડેશબોર્ડ પર જઈ લે-આઉટ પર ક્લિક કરો.
એડ ગેજેટ પર  ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે.
તેમા HTML/JavaScipt નો ઓપ્સન પસંદ કરો.

હવે તેમાં નીચે આપેલ HTML/JavaScript કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ  ટાઈપ કરો.

પછી સેવ પર ક્લિક કરી તમારા બ્લોગની મુલાકાત લો અને તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી જોઈ લો.




<style type=”text/css”>
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class=”html-marquee” direction=”center” behavior=”scroll” scrollamount=”5″ >
સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ 
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.    કોઈ કામ માટે ભીતરનો અવાજ 
ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.   </marquee><p style=”font-family:arial,sans-serif;font-size:10px;”></p>




Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top