GUJARAT S.T.TIME TABLE તમારે સરકારી બસમાં ક્યાંક જવું છે ?
અને તમને બસનો સમય ખબર નથી?? તો ચિંતા ના કરો......તમારી પાસે
મોબાઇલ તો હશે જ!!!( હોય જ ને જો તમે આ વાંચી રહ્યા હો તો મોબાઇલ
તો હશે હશે ને હશે જ) બસ તમારે જે રુટ માટે બસનો સમય જાણવો હોય તે
આ મુજબ લખો TIMING જે સ્થળેથી ઉપડવું છે તેનું નામ SPACE જે
સ્થળે જવું છે તેનું નામ લખો દાખલા તરીકે મારે મહુવા થી અમદાવાદ જવું છે
તો હું મારા મોબાઇલમાં નીચે મુજબ લખીશ TIMING MAHUVA
AHMEDABAD અને આ મેસેજને મોકલી દ્યો 9998805656
પર...............

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top