ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? 

  • Ans: વલી ગુજરાતી

ગુપ્ત યુગ દરમ્યાન ગુજરાતમાં હિંદુ ધર્મના કયાસંપ્રદાયનો પ્રચાર થયો?
  • Ans: વૈષ્ણવ

અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનોએવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી?
  • Ans: અહમદશાહ બાદશાહ

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?
  • Ans: ફાધર વાલેસ

દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ? 
  • Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતીવિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? 
  • Ans: ૪૫થી ૭૦ ટન

ગોંડલમાં આવેલું કયું મંદિરગુજરાતભરમા ­ં પ્રસિદ્ધ છે ? 
  • Ans: ભુવનેશ્વરી મંદિર

હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠુંકાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો.
  • Ans: કલ્યાણજી - આણંદજી

ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે. 
  • Ans:બરડીપાડા (જિ. ડાંગ)

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? 
  • Ans: પાંડુલિપી

ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાંસૌથી વધારે થયો? 
  • Ans: સોલંકી વંશ

સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું? 
  • Ans: સ્વરાજ આશ્રમ

‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે? 
  • Ans: રામનારાયણ પાઠક

‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? 
  • Ans: અસાઈત ઠાકર

સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? 
  • Ans: હેમચંદ્રાચાર્ય

સ્થાપત્યકળાના ઉત્તમ નમૂનાતરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? 
  • Ans:સુરેન્દ્રનગ ­ર

‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? 
  • Ans: ગૌરાંગ વ્યાસ

ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? 
  • Ans: કચ્છનો રણ વિસ્તાર

ખારાઘોડા શાના ઉત્પાદન માટેજાણીતું છે ? 
  • Ans: મીઠા

સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા? 
  • Ans: જનરલ રાજેન્દ્રસિંહજી

ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? 
  • Ans: નવમું

‘ખોબો ભરીને અમે એટલું હસ્ચાકે કૂવો ભરીને અમે રોઇપડ્યા’ ગીતના લેખક કોણ છે?
  • Ans: જગદીશ જોશી

Post a Comment

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top