દશેદશ અંકનો ઉપયોગ કરી ૧ જવાબ લાવો.

-- હિન્ટ --

૧. દશે દશ અંક જેમકે…. ( ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૦ )
૨. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કોઈપણ રીતે લાવો.

તમારો જવાબ તમે આ પોસ્ટ ની કોમેન્ટ માં લખી શકો છો.

Post a Comment

  1. Simpler way….

    9-8+6-7+5-4+2-3+1-0 = 1

    ReplyDelete
  2. આ તો બહુ સહેલું છે, ૧૨૩ + ૪૫ – ૬૭ + ૮ – ૯ = ૧

    બીજા પણ રસ્તા છે, દા.ત..

    ૧ / ૨ * ૭ + ૫ * ૩ * ૬ / ૯ + ૮ * ૪ = ૧ અથવા
    ૧ / ૨ * ૬ + ૫ * ૩ * ૮ / ૪ + ૩ * ૯ = ૧

    ReplyDelete
  3. ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે
    અભિનંદન
    ખુબ આગળ વધો તેવી શુભકામના

    ReplyDelete

➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.

 
Top