Related Posts
- Vidhyasahayak Banva Mate Farjiyat TET Rad Thai Shake Chhe20 Feb 20150
કેટ દ્વારા પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ : પરીક્ષા રદ થાય છે કે કેમ તેનો આધાર સરકાર પર રહેશે ત...Read more »
- Vidyasahayak Bharti 2014 Call Letters Declared17 Feb 20150
Vidyasahayak Bharti (STD 1 to 5) 2014 Call Letters Declared District Choice Date : 20-02-201...Read more »
- Breaking News : Vidyasahyak Bharti Social Science Third Round Call Letters Now Available16 Feb 20150
ત્રીજા તબક્કાના કોલ લેટર માટેની સુચના (સામાજીક વિજ્ઞાન) ફાઈનલ મેરીટ અને ત્રીજા તબક્કાના...Read more »
- Vidyasahayak Bharti - Social Science Updates on 16/02/201516 Feb 20150
Vidyasahayak Bharti 2014/15 - Social Science Updates on 16/02/2015 Aaje District Choice Ma General ...Read more »
- Vidhyasahayak Bharti STD 1 to 5 Waiting Round District Selection Notification16 Feb 20150
Vidhyasahayak Bharti STD 1 to 5 Waiting Round District Selection Notification Read more »
- Vidhyasahayak Bharti Social Science 2nd Round Declared11 Feb 20150
Vidhyasahayak Bharti Social Science 2nd Round Declared Final Merit & Call Latter : Click...Read more »
Post a Comment
sevidamkrdezign
218168578325095
Subscribe to:
Post Comments (Atom)
જીતુંભાઈ age limitની વાત કરિએ તો હમણાં આવેલ RFO ની ભરતી ૨૫ વર્ષ બાદ આવેલ છે છતાં તેમા પણ AGE LIMIT 30 વર્ષ જ છે
ReplyDeleteહવે સરકાર હસ્ત ની ભરતીમાં આનૉ વિરૉધ આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી કશૂં મળશે નહી કારણ કે બંધારણમાં પણ ઉંમરની જોગવાઈ છે જ .
મિત્તૉ હાઈકૉર્ટ પણ બંધારણ ને ધ્યાનમાં રાખી ચુકાદૉ આપે છે એટલે કેસ હારવાની શકયતા 100% છે
મિત્તૉ બંધારણમાં તૉ FULL PAY ની જૉગવાઈ છે પણ રાજય સરકાર FIX PAY આપે છે આપણે કેસ કરી ને શું તૉડી નાખયું કૉર્ટ માં પણ તારીખ પર તારીખ જ આવે છે
FULL PAY વિશે ગુજરાત ની આમ જનતા ને પુછીએ તૉ કહે છે માસ્તર અને પૉલિસ વાળાઓને ફુલ પગાર અપાય જ નહિ
વિધાનસભા ની ચુંટણી પહેલા અમુક શિક્ષણના નેતાઓ એ કહેલું કે આ સરકાર વિરુધ મતદાન કરીશુ
લોકો એ શુ જવાબ આપયો તે તમે બધા જાણો જ છો
ટુંકમાં આ સરકાર અને ગુજરાતની જનતા તો એવું જ ઇચ્છે છે કે FULL PAY કે ઉંમર ની છુટ ન મળે
મિત્તો જોઈએ તો આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી ખાતો નથી ખાવા દાતો નથી એવુ થઈ શકે છે
રોનકભાઈ age limitની વાત કરિએ તો હમણાં આવેલ RFO ની ભરતી ૨૫ વર્ષ બાદ આવેલ છે છતાં તેમા પણ AGE LIMIT 30 વર્ષ જ છે